
પ્રાણીઓના કલ્યાણ અને સુરક્ષા માટે કાયદા બનાવવી જરૂરી છે
GLS લૉમાં ‘વાઇલ્ડ એનિમલ પ્રોટેક્શન’ પર વેબિનાર જીએલએસ લૉ ડિપાર્ટમેન્ટના વેબિનારમાં પશુઅધિકાર કાર્યકર્તા, રાજકારણી અને લેખક એવા મેનકા ગાંધીએ કહ્યું કે, દરેક વ્યકિતએ જીવનભર રાષ્ટ્રને મદદરૂપ બનવું જોઇએ. દેશમાં ગુનાહિત પ્રણાલીમાં વિવિધ સુધારાત્મક પરિવર્તનની સાથે…