શું તમે જાણો છો કે વિશ્વમાં જે ગેરકાયદે વેપારધંધાઑ ચાલે છે તેમાં ડ્રગ્સ પછી કઈ ચીજનો નંબર આવે છે ? પક્ષીઓનો , જાણીને અચરજ થઈને ……

By: Mr.  અપૂર્વ આશર

વિશ્વભરના હજારો શોખીનો પક્ષીઓ પાળે છે . આ શોખને પોષવા માટે લાખો પક્ષીઓ શિકારીની જાળનો ભોગ બને છે. બીજા કેટલાક લોકો જીભના સ્વાદને પોષવા માટે પક્ષીઓનો ઉપયોગ કરે છે. તેઓ પરંપરાગત રીતે મરઘાં કે બતકાના માસને બદલે મોર  કે પોપટ કે સારસ નું માસ ખાવાનું પસંદ કરે છે. આવા ક્રૂર લોકોની ભૂખ ભાંગવાં માટે પક્ષીઓનો શિકાર થાય છે.  મુંબઈ ના સહારા એરપોર્ટ ઉપર એક પાર્સલ નું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેમાથી ૧૦,૦૦૦ ચકલીઑ મળી આવી હતી. કેટલાક લોકો પોતાના ઘરમાં જ પ્રાણી સંગ્રહસ્થાન બનાવે છે. કેટલાક વિજ્ઞાનીઓને પ્રયોગ  કરવા માટે દવા બનાવવા માટે પક્ષીઓની જરૂર પડે છે . આ બધાં કાર્યો માટે દર વર્ષે કરોડો પક્ષીઓનો ક્રૂરતાપૂર્વક સંહાર કરવામાં આવે છે.

Source: