માંસાહાર કરવાથી થાય છે કેંસર

માંસાહાર કરવાથી થાય છે કેંસર

માંસાહાર કરવાથી થાય છે કેંસર

વિશ્વના તમમા ધર્મોએ માંસાહારનો નિષેધ કર્યો છે, એટલું જ નહીં, વિશ્વના પ્રસિદ્ધ ડોક્ટર પણ માંસાહાર નો નિષેધ કરે છે .

વોશિંગટનના ડોક્ટર Alvin E. Adamase (MD) કહે છે કે માંસભક્ષણથી આંતરડાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. પશુઓનો વધ કરતી વખતે તેમનામા રહેલું “ યુરિક એસિડ “ – વિષ, અન્ય ત્યજવા જેવા પદાર્થો તથા રકતના નિ:સાર પદાર્થો વગેરે માંસમાં ભળી જાય છે. તેમને શરીરમાથી બહાર કાઢવા માટે મૂત્રપીંડોને ખૂબ વધારે બોજ ઉપડવો પડે છે, એને કારણે ત્યાં પથરી (stone) થવાની સંભાવના વધી જાય છે. “ માંસ એક તેજાબયુક્ત ભોજન છે . મોતથી ડરવાને લીધે તેમ જ દુ: ખને કારણે પશુનું માંસ વધારે તેજબવાળું બની જાય છે . એવા ઝેરી માંસને આરોગનારા મૂર્ખ છે. અને પોતાના પેટને જાનવરોનું ક્ર્બ્સ્તાન બનાવે છે.