“પક્ષીઓની આંતરરાષ્ટ્રીય દાણચોરી રોકવા માટેનો ૮૦ દેશોની સહમતીનો નિયમ :- “ CITCS “

“પક્ષીઓની આંતરરાષ્ટ્રીય દાણચોરી રોકવા માટેનો ૮૦ દેશોની સહમતીનો નિયમ :-  “ CITCS “

“પક્ષીઓની આંતરરાષ્ટ્રીય દાણચોરી રોકવા માટેનો ૮૦ દેશોની સહમતીનો નિયમ :- “ CITCS “

By: Mr. અપૂર્વ આશર

પક્ષીઓની આંતરરાષ્ટ્રીય દાણચોરીને રોકવા માટે ઇ.સ.૧૯૭૩માં અમેરિકા ના વોશિંગ્ટન ખાતે વિશ્વના ૮૦ દેશોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં આ પ્રકારની પ્રવુતિઓને ડામવા માટે કેટલાક નીતિનિયમો નક્કી કરવામાં આવ્યા હતા. ભારતે પણ આ સમેલનના મુસદામાં સહી કરી છે , જે  કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડએંજ્ર્ડ સ્પીસીઝ (સીઆઈટીસીએસ)તરીકે ઓળખાય છે. આ સંસ્થા  દ્રારા વિશ્વમાં ૩૬ દૃલ્ભ પક્ષીઓની જાતિઓની યાદીઓની બહાર પાડવામાં આવી છે , 

આ સંસ્થાના આંકડાઑ મુજબ વિશ્વમાં દર વર્ષે આ રીતે આશરે બે કરોડ પક્ષીઑ પકડવામાં આવે છે , જે પૈકી ૩૫ લાખ બજાર સુધી પોહચે છે અને બાકીના મરી જાય છે .

Source: