જીવતર વહાલું લાગે છે

જીવતર વહાલું લાગે છે

જીવતર વહાલું લાગે છે

By: Mr.  અપૂર્વ આશર

ઉતર ધ્રુવનાં પ્રદેશોમાં મેડ કાઉની જેમ મેડ ફીશ નામનાં રોગે પણ દેખા દીધી છે અને સમુદ્રની માછલીઓનાં શરીરમાં પારો અને સીસું જેવી હાનિકારક ધાતુઓનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે . આજે જે તમને જોખમ ચિકનમાં દેખાઇ રહ્યું છે તે આવતી કાલે મટન અને ફીશમાં જોવા મળી શકે છે . જે પ્રાણીઓની આજે આપણે હત્યા કરીએ છીએ , તેમના જ હાથે એક દિવસ  આપણી હત્યા થશે . માટે શ્રેષ્ઠ માર્ગ તો તમામ પ્રકારના માંસાહારનો ત્યાગ કરી શાકાહાર અપનાવવાનો જ છે .