જાનવરો પર જુલમ કરવાવાળાને સખતમાં સખત સજા મળે છે !

જાનવરો પર જુલમ કરવાવાળાને સખતમાં સખત સજા મળે છે !

દરેક જીવ જીવવા ઈચ્છે છે. કોઈ મરવા ઈચ્છતું નથી. દરેક જીવ સુખનો ઇચ્છુક છે, દુઃખ કોઈને પ્રિય નથી. 

એક માણસ પક્ષી ના માળા માંથી ઈંડા ચોરી લીધા. ત્યારે પયગંબરે ઈંડા પાછા માળામાં મૂકી આવ્યા.” પ્રત્યેક પ્રાણી નું ભલું કરવાથી પ્રતિફલ  મળે છે. ” અર્થાત ભલું કરવાનું ફળ શુભ મળે છે, બુરુ કરવાનું ફળ બુરુ મળે છે. કાર ભલા ! હોગા ભલા. માટે જ રહીમની રહેમ ઇચ્છતી વ્યક્તિઓ જાનવર પશુ-પક્ષી પર રહેમ કરવી જોઈએ.