ચિકન ખાનારાઓ જો હવે એટલું જ સમજે કે તેમણે જેમ મરવાનો ડર લાગે છે અને જીવતર વહાલું લાગે છે તેમ દુનિયાના દરેક પ્રાણીને જીવવું ગમે અને મરણ કોઈને ગમતું નથી.

ચીન, કોરિયા અને વિયેટનામાં જેવા દેશોમાં બર્ડ ફ્લૂ વાઇરસ કારણે ચિકન ખાનારાં સંખ્યાબંધ માણસોના મોત થયાં તેને પગલે દુનિયાના કરોડો માંસાહારીઓમાં મોતનો ભય વ્યાપત થઈ ગયો છે અને પોતાનો જીવ બચવવા માટે તેમણે ચિકન ખાવાનું  છોડી દીધું છે . જે કામ સંતોમહંતો ન કરી શક્યા તે અજાણ્યા રોગનો ભય કરી રહ્યો છે . ઉતર ધ્રુવના પ્રદેશોમાં મેડ કાઉ ની જેમ માછલીઓના શરીરમાં પારો અને સીસું જેવી હાનિકારક ધાતુઓનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે .

આજે જે જોખમ તેમણે ચિકનમાં દેખાઈ રહ્યું છે તે આવતી કાલે મટન ફિશમાં પણ જોવા મળી શકે છે .માટે શ્રેષ્ઠ માર્ગ તો તમામ પ્રકારના માંસાહારનો ત્યાગ કરી શાકાહાર અપનાવવાનો જ છે. જે પ્રાણીઓની આપણે આજે હત્યા કરીએ છીએ , તેમના જ હાથે એક દિવસ આપણી પણ હત્યા થશે . આવું ન બને તે માટે આપણે ચિકન સહિતના તમામ પ્રાણીઓની હત્યા બંધ કરી દેવી જોઈએ .